હરસ ( Fissure ) ની સમસ્યા



શું છે આ હરસ (Fissure) ની સમસ્યા ?
જ્યારે તમારા ગુદા અથવા ગુદા નહેરમાં કોઈપણ પ્રકારનો ચીરો અથવા વાઢિયો પડે છે,ત્યારે તેને હરસ ( Fissure )
કહેવામાં આવે છે.



હરસ ( Fissure ) ના લક્ષણો
(1) ગુદામાર્ગની અંદર કે બહારની તરફ ચીરો કે વાઢિયા જેવું મહેસુસ થવું.
(2) ટોઇલેટ કરતી વખતે દુખાવો થવો.
(3) બળતરા ,કે લોહી પડવું .
(4) ગુદામાર્ગ પર સોજો આવવો.
(5) ગુદામાર્ગની આસપાસ લાલાશ થવી.
(6) ગુદામાર્ગ પર ખંજવાળ આવવી.
હરસ ( Fissure ) થવાના મુખ્ય કારણો
ખાસ દવાઓં નું સેવન
બેઠાડુ જીવન
ધૂમ્રપાન,દારૂ,ગુટકા
ઓછો ફાઇબર આહાર
નિયંતર કબજિયાત
અનિયમિત જીવનશૈલી
ઘરેલુ ઉપચાર
- કસરત
જાણવા જેવું











