મસા ની સમસ્યા
શું છે આ મસા ની સમસ્યા ?
મસા એ મળમાર્ગ ના છેવાડે આવેલી લોહીની નસો મા થતા સોજા કે લોહી ના ભરાવાથી થતા રોગ નુ નામ છે.
મસા બે પ્રકાર ના હોય છે.આંતરીક અને બાહ્ય.આંતરીક હરસ મા સંડાસ મા લોહી પડવુ એ મુખ્ય લક્ષણ હોય છે.બાહ્ય જે મસા તરીકે ઓળખાય છે,તેમા મળમાર્ગમા સોજો અને દુખાવો મુખ્ય લક્ષણ હોય છે.
મસા ( Piles / Hemorrhoids )


મસાના લક્ષણો
(1) મળમાર્ગ જોડે નાની ચામડી જેવું બાર આવે છે.
(2) ગુદામાર્ગની આસપાસ લાલાશ થવી.
(3) ગુદામાર્ગ પર ખંજવાળ આવવી.
(4)લોહી સાથે દુર્ગંધયુક્ત ફોલ્લો
(5) મળમાં લોહી
(6) ગુદાની નજીકનો દુખાવો
મસા થવાના મુખ્ય કારણો
લિવર ની બીમારી
શરીર ની તજા ગરમી
અપચો, કબજિયાત
ગર્ભાવસ્થા
બેઠાડુ જીવન
તણાવ ,ચિંતા
ઘરેલુ ઉપચાર
- કસરત
જાણવા જેવું











