કબજિયાત ની સમસ્યા
શું છે આ કબજિયાતની સમસ્યા ?
કબજિયાત,પાચન તંત્રની એ સ્થિતિ ને કહે છે જેમાં કોઈ વ્યક્તિ નું મળ બહુ કડક થઈ જાય છે તથા મળત્યાગ માં કઠિનાઈ થાય છે. કબજિયાત આમાશય (આંતરડા)ની સ્વાભાવિક પરિવર્તનની એવી અવસ્થા છે, જેમાં મળ નિષ્કાસનની માત્રા ઓછી થઈ જાય છે, મળ કડક થઈ જાય છે, તેની આવૃતિ ઘટી જાય છે અથવા મળ નિષ્કાસનના સમયે અત્યાધિક બળનો પ્રયોગ કરવો પડે છે.


કબજિયાતના લક્ષણો
(1) કઠણ મળ
(2) બળતરા
(3) પેટ માં દુખાવો
(4) પેટ ફૂલાવવું
(5) અપચો
(6) આંતરડામાં સોજા
(7) મળત્યાગ માં કઠિનાઈ
(8) ભૂખ ઓછી લાગવી કે ના લાગવી
કબજિયાત થવાના મુખ્ય કારણો
પાણીની ઉણપ
બેઠાડુ જીવન
તણાવ લેવો
ઓછો ફાઇબર આહાર
ખાસ દવાઓં નું સેવન
આરોગ્યની સ્થિતિ
ઘરેલુ ઉપચાર
- કસરત
જાણવા જેવું












ન ખાવું :-
"ખાધા પછી 45 મિનિટ સુધી પાણી ન પીવું જોઈએ .
ખોરાક લેતી વખતે પાણી પીવું જોઈએ નહીં.
લાંબા સમય સુધી એક જગ્યાએ ન બેસો,(વચ્ચે થોડો વિરામ લેવો જોઈએ)
ધૂમ્રપાન,દારૂ,ગુટખાનું સેવન બને એટલું ઓછું કરવું જોઈએ .
ન ખાવું જોઈએ -બહારના જંક ફૂડ,મસાલેદાર અને તળેલો ખોરાક ,મેદા અને ચણાના લોટની વસ્તુઓ વગેરેમાંથી બનાવેલ ખોરાક ના લેવો જોઈએ."
શુ ખાવુ ? :-
"પાણી વધારે પીવો.
ઉચ્ચ ફાઇબરવાળો ખોરાક વધુ લેવો જોઈએ.
જો તમે મસાલેદાર વસ્તુ ખાતા હોવ તો દહીં અથવા ઘી ઉમેરીને ખાઓ.
ખાવું જોઈએ - પપૈયું, સલાડ , ગોબી, કોદરીની ખીચડી, સુરણ , કાકડી, પાલક, ગાજર, બીટ, કેળા, સફરજન અને છાશ લેવું જોઈએ ."