એસિડિટીની સમસ્યા



શું છે આ એસિડિટીની સમસ્યા ?
એસિડિટી,પાચન તંત્રની એ સ્થિતિ ને કહે છે જ્યારે પેટની ગેસ્ટ્રિક ગ્રંથિ એસિડનું ઉત્પાદન વધારવાનું શરૂ કરે છે, ત્યારે આ સ્થિતિને એસિડિટી કહેવામાં આવે છે. સામાન્ય રીતે આપણું પેટ હાઇડ્રોક્લોરિક એસિડ સ્ત્રાવ કરે છે, જે ખોરાકને પચાવવા અને તોડવાનું કામ કરે છે. જ્યારે વ્યક્તિ એસિડિટીથી પીડિત હોય ત્યારે શરીરમાં અપચો, હોજરીનો સોજો, હાર્ટબર્ન, અન્નનળીમાં દુખાવો, પેટમાં અલ્સર અને પેટમાં બળતરા જેવી સમસ્યાઓ જોવા મળે છે.



એસિડિટી ના લક્ષણો
(1) છાતી, પેટમાં બળતરા
(2) સુકુ ગળું , બેચેની
(3) સતત ઓડકાર આવવો
(4) ઉબકા,ઉલટી
(5) અપચો ,કબજિયાત
(6) મોં ખાટા સ્વાદ
(7) છાતીમાં દુખાવો
(8) ગભરામણ
એસિડિટી થવાના મુખ્ય કારણો
મસાલેદાર ખોરાક
ધૂમ્રપાન
તણાવ લેવો
માંસાહારી ખોરાક
દારૂનું સેવન
પેટના રોગો : જેમ કે પેપ્ટીક અલ્સર, ગેસ્ટ્રોએસોફેજલ રીફ્લક્સ રોગ, પેટનો ફેલાવો વગેરે
ઘરેલુ ઉપચાર
- કસરત
જાણવા જેવું












ન ખાવું :-
"ખાધા પછી 45 મિનિટ સુધી પાણી ન પીવું જોઈએ .
ખોરાક લેતી વખતે પાણી પીવું જોઈએ નહીં.
લાંબા સમય સુધી એક જગ્યાએ ન બેસો.(વચ્ચે થોડો વિરામ લેવો જોઈએ)
ધૂમ્રપાન, દારૂ, ગુટખાનું સેવન બને એટલું ઓછું કરવું જોઈએ .
ન ખાવું જોઈએ - બહારના જંક ફૂડ, મસાલેદાર અને તળેલો ખોરાક ,મેદા અને ચણાના લોટની વસ્તુઓ વગેરેમાંથી બનાવેલ ખોરાક ના લેવો જોઈએ."
શુ ખાવુ ? :-
"પાણી વધારે પીવો.
ઉચ્ચ ફાઇબરવાળો ખોરાક વધુ લેવો જોઈએ.
જો તમે મસાલેદાર વસ્તુ ખાતા હોવ તો દહીં અથવા ઘી ઉમેરીને ખાઓ.
ખાવું જોઈએ - પપૈયું, સલાડ , ગોબી, કોદરીની ખીચડી, સુરણ , કાકડી, પાલક, ગાજર, બીટ, કેળા, સફરજન અને છાશ લેવું જોઈએ .""
શાકમાં વેલા ના શાક જેવા કે દૂધી, ટીંડોરા, પરવળ, તુરીયા ઉપરાંત ગાજર અને શકકરિયા જેવા કંદમૂળ લઈ શકાય છે.
અનાજની અંદર વધુ કાર્બોદિત યુક્ત વાળા વ્યંજનો જેમાં અનાજમાં ઘઉં,ચોખા,ધન્યમાં રાજગરો,મોરૈયો,સામો અને મકાઈ એ પણ ખાઈ શકાય છે."
આઈસ રોઝ પાવડર :-
1.જેઠીમઠ
2.તકમરીયા
3.ગિલોય સત્વ
4.નાગકેસર
5.વરિયાળી
6.ગુલાબ ના ફૂલ
7.સાકર
આઇસ રોઝ પાવડર :- 1/2 (અડધી) ચમચી પાવડર 1 ગ્લાસ સામાન્ય પાણી સાથે સવારે નાસ્તાના 30 મિનિટ પહેલાં અને સાંજે રાત્રિભોજનની 30 મિનિટ પહેલાં.